મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથકના એનડીપીએસના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર શખ્સ ગુલાબચંદ કમલાશંકર યાદવ ઉ.વ.49ને બી ડિવિઝન પોલીસે નવસારીના લક્ષ્મીનગર વિસ્તારમાંથી પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.