હળવદ : હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે જમીનના ભાગ બાબતે મનદુઃખ ચાલતું હોય ફરિયાદી ભુપતભાઇ તળશીભાઇ પરમાર ઉ.વ.39 નામના યુવક પર આરોપી લાલજીભાઇ ઉર્ફે જગદીશભાઈ આરોપી કરશનભાઇ વસરામભાઈ અને આરોપી રમેશ વસરામભાઇ રહે.તમામ જુના ઇશનપુર વાળાઓએ એકસંપ કરી લાકડાના ધોકા વડે હુમલો કરી પગના ગોઠણની ઢાંકણીના ભાગે ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.