Monday - Jul 06, 2026

મારા વિસ્તાર પરષોતમ ચોક માં લુખા તત્વો દ્રારા અડ્ડો જમાવી દારુ નાં ખુલ્લેઆમ વેપલા કરતા હોય તે અંગે મોરબી પોલીસ સ્ટેશને રજુઆત કરેલ છે.

આજે માન્ય એસ.પી સાહેબ ને પણ લેખીત રજુઆત કરવા ના છીએ.

પછી જો આ લુખ્ખા તત્વો નો આ વિસ્તાર માં અડ્ડો જમાવી રાખશે તો સાંજે  જ જનતા રેડ કરવા માં આવશે.

અને આ રજુઆત પછી મને અથવા તો મારા પરીવાર ને કાંઈ પણ થાય તો આ લુખ્ખા તત્વો જવાબદાર ગણાશે.