મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા સોસાયટીમાં રહેતા યુવાને કોઇ અન્ય કારણસર પોતે પોતાના જાતે બ્લેડ વડે હાથ ઉપર ચેકા મારી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.