Sunday - Jul 05, 2026

મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા મયુરભાઈ ધનજીભાઈ પરમાર ઉ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.