Sunday - Jul 05, 2026

મોરબીમાં. વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીમાં. વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે હાઉસિંગ બોર્ડમાં રહેતા આરોપી રિતેશ નીતિનભાઈ ચૌહાણ ઉ.34 નામના શખ્સને રોયલ ચેલેન્જ બ્રાન્ડ વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 8352 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.