Wednesday - Aug 19, 2026

હળવદના મંગળપુરમાં પિતા-પુત્રને ખેતરના રસ્તેથી નહિ ચાલવાનું કહી ઝાપટો મારી

હળવદના મંગળપુરમાં પિતા-પુત્રને ખેતરના રસ્તેથી નહિ ચાલવાનું કહી ઝાપટો મારી

હળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામે રહેતા આરોપી રમેશ ઉર્ફે કમલેશ ઉર્ફે કમો ખીમાભાઈ કોળી નામના શખ્સે હળવદ ખાતે રહેતા ફરિયાદી અંબાવીભાઈ ગોકળભાઈ વાછાણી અને તેમના પુત્ર મિતેષભાઈને ખેતરે જવાના રસ્તેથી નહિ ચાલવાનું કહી ઝાપટો મારી દઈ બાદમાં પથ્થર વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.