Monday - Oct 05, 2026

હળવદના કવાડિયા ગામે માતાપિતાએ કામ ધંધો કરવાનું કહેતા પુત્રનો ગળાફાંસો

હળવદના કવાડિયા ગામે માતાપિતાએ કામ ધંધો કરવાનું કહેતા પુત્રનો ગળાફાંસો

હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા જાલાભાઈ હેમુભાઈ વાઘેલા ઉ.23 નામનો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોવાથી માતાપિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવકને માઠું લાગી આવતા પોતાના ઘેર ઝૂંપડામાં લાકડાની વળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.