Thursday - Jul 02, 2026

હળવદ નજીક રોડ પર આડો ઉતરેલા ખુટિયા સાથે બાઇકની ટક્કર થતા યુવાનનું મોત

હળવદ નજીક રોડ પર આડો ઉતરેલા ખુટિયા સાથે બાઇકની ટક્કર થતા યુવાનનું મોત

હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા જયેશભાઇ દેવજીભાઈ પરમાર ઉ.28 નામનો યુવાન ગઈકાલે બાઈક લઈને જતો હતો ત્યારે જુના અને નવા વેગડવાવ ગામ વચ્ચે અચાનક રોડ પર ખુટિયો આડો ઉતરતા બાઈક ખુટિયા સાથે અથડાતા શરીરે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.