Monday - Oct 05, 2026

હળવદમાં યુવાને કેન્સરની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાધો

હળવદમાં યુવાને કેન્સરની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાધો

હળવદ : હળવદ શહેરમાં મામના ચોરા વિસ્તારમાં રહેતા ભાવિકભાઈ નવીનચંદ્ર ચૌહાણ ઉ.34 નામના યુવકને કેન્સરની બીમારી હોય બીમારીથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.