હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ પર સહજાનંદ સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની વિવેક માખનસિંહ બધેલ ઉ.વ.22 નામના યુવાને ઘેરેથી પૈસા માંગતા પિતાએ પૈસા ન આપતા મનોમન લાગી આવતા નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.