Saturday - Apr 25, 2026

વાંકાનેરના ઢુંવામાં પત્નીએ સમયસર રસોઈ ન બનાવી દેતા પતિનો ગળેફાંસો

વાંકાનેરના ઢુંવામાં પત્નીએ સમયસર રસોઈ ન બનાવી દેતા પતિનો ગળેફાંસો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ઓવરબ્રિજ પાસે રહેતા સંજીત મરજીતભાઈ પાસલા ઉ.વ.22 નામના યુવકના પત્નીએ સમયસર રસોઈ બનાવી ન હોવાથી આ વાતનું મનમાં લાગી આવતા યુવાને લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.