Sunday - May 03, 2026

મોરબી વિધાનસભા બેઠકનું સવારે 7થી9માં કેટલું મતદાન

મોરબી વિધાનસભા બેઠકનું સવારે 7થી9માં કેટલું મતદાન

 મોરબી વિધાનસભા બેઠકનું સવારે 7થી9માં કેટલું મતદાન  થયું એની નીચે મુજબ વિગત છે.

◆લોકસભા સામાન્ય ચૂંટણી - 2024◆
65 - મોરબી વિધાનસભા મતદાર વિભાગ

7.00 થી 9.00 સુધીનું મતદાન

પુરુષ  : 13.80%
સ્ત્રી: 6.75%
કુલ:  10.40%

સરેરાશ મતદાન : 10.40%