Sunday - May 03, 2026

જૈફ વયથી માંડી શતકવિરોએ લોકશાહી પર્વ દીપાવ્યું

જૈફ વયથી માંડી શતકવિરોએ લોકશાહી પર્વ દીપાવ્યું

 મોરબી જિલ્લામાં આજે સવારથી જ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લોકશાહીનું પર્વ ઉજવાય રહ્યું છે. ખાસ કરી યુવા મતદારોનો ઉત્સાહ વધારવા  વૃદ્ધ અવસ્થામાં અસ્ક્ત હોવા છતાં પણ જૈફ વય એટલે મોટી વયથી માંડીને શતકવિરો એટલે જીવનની સદી પુરી કરનાર લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે. આજે શાંતિપૂર્ણ માહોલમાં સવારથી જ ચાલી રહેલા મતદાનમાં યુવાનો, વડીલો સૌ કોઈ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા હોય ત્યારે મોરબી નજીક વીરપરના જીવતીબા અને રાજપરના ઓધવજીભાઈ એ પણ મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ બજાવી છે.

જૈફ વયથી માંડી શતકવિરોએ લોકશાહી પર્વ દીપાવ્યું
જૈફ વયથી માંડી શતકવિરોએ લોકશાહી પર્વ દીપાવ્યું