નમસ્કાર મિત્રો !
શ્રાવણ માસની બધાને મોરબી નું સ્ટાર્ટઅપ SmaartCard.com તરફથી શુભકામનાઓ પાઠવું છું.
તમને બધાને જણાવતા ખુશી થાય છે કે તમારા બધાના સાથ સહકારથી SmaartCard ટુંક સમયમાં જ મોરબીમાં સફળ થઈને અમદાવાદ, બરોડા, રાજકોટ, જૂનાગઢ, સુરત, નવસારી જેવા શહેરોમાં Franchise આપીને સતત આગળ વધી રહ્યું છે.
તમારા SmaartCard થકી તમને આખા ગુજરાતમાં પસંદ કરેલી પ્રીમિયમ જગ્યાએ સારામાં સારું ડિસ્કાઉન્ટ મળશે.
આપણા મોરબીનું SmaartCard સ્ટાર્ટઅપ ને ચલાવવા તેમજ સફળ બનાવવા માટે અમે ફ્રી કરતા ઉચ્ચ ગુણવત્તા જળવાઈ રહે તેમજ પ્રબુદ્ધ નાગરિકો ને એમની રોજિંદા ખર્ચા પર આકર્ષક લાભ મળે એના માટે વાર્ષિક ફી લઈએ છીએ.
તમારા ખર્ચની સામે વળતર આપવાની જવાબદારી અમારી છે.
એપ ડાઉનલોડ કરવા અને ઓફર જોવા માટે અમે તમારી કોઈ પણ જાતની માહિતી મેળવતા નથી.
જો તમારે કાર્ડ ખરીદવું હોય અથવા login કરવું હોય તો ફક્ત મોબાઈલ નંબર અને નામ ની જરૂર રહે છે.
નીચે આપેલી લીંક દ્વારા એપ ડાઉનલોડ કરો અને આ પોસ્ટને તમારા ગ્રુપમાં સેર કરો.
વધુ માહિતી માટે કોલ 8238227770.
Our Application:
Android: https://play.google.com/store/apps/details?id=com.vasy.smaartcard
iOS : https://apps.apple.com/in/app/smaart-card/id6478766537