Friday - Oct 09, 2026

યુવાનો દ્વારા હનુમાન જયંતીની પ્રેરણાદાય ઉજવણી...

યુવાનો દ્વારા હનુમાન જયંતીની પ્રેરણાદાય ઉજવણી...

આજરોજ હનુમાન જયંતી નિમિતે જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે.ત્યારે રવાપર ગામના યુવાનોએ વિશેષ અને પ્રેરણાદાય ઉજવણી કરી.જેમાં માળીયા-જામનગર હાઇવે પાસે આવેલ સંગાથ વૃદ્ધાશ્રમમાં વડીલોને ભરપેટ ભોજન કરાવી હનુમાન જયંતીની વિશેષ ઉજવણી કરી.

યુવાનો દ્વારા હનુમાન જયંતીની પ્રેરણાદાય ઉજવણી...