Saturday - May 02, 2026

ભરતનગર પાસે પવનચક્કીના પાઇપ લઈ જતા ટ્રેલરની ગુલાંટ

ભરતનગર પાસે પવનચક્કીના પાઇપ લઈ જતા ટ્રેલરની ગુલાંટ

મોરબી : મોરબી માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસે એક ટ્રેલર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ટ્રેલરના પવન ચક્કીના હેવી પાઇપ હતા. કોઈ કારણોસર સર્વિસ રોડ ઉપર આ ટ્રેલર પલ્ટી મારી ગયું હતું. સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી હતી.