મોરબી:- મુળ હળવદ તાલુકાના વાકિયા ગામના વતની ડો મહેશભાઈ સોલંકીની રાજ્યની અને વિશ્વ પ્રખ્યાત ટેક્નોલોજી એટલે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીમાં કાયમી લાઇબેરીયન પોસ્ટ પર ની નિમણૂક થતા ઠેર ઠેર આવકાર અને શુભેચ્છાઓ મળી રહી છે.
રાજકોટની પ્રખ્યાત બીએચ ગારડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ગ્રંથ પાલ ડોક્ટર મહેશભાઈ કે સોલંકી ની કાયમી ગ્રંથપાલ તરીકે નિમણૂક જીટીયુ માં થતા વાકિયા ગામ ખૂબ જ ગૌરવ પદ અનુભવી રહ્યું છે.
આ પદ માટે તેમનો ઇન્ટરવ્યૂ લગભગ એકાદ કલાક જેટલો ચાલેલો તેમને માતૃભાષા ગુજરાતીમાં જ ઇન્ટરવ્યૂ કંડક્ટ કરી ઇન્ટરવ્યૂ લેનાર પેનલમાં પોતાના જ્ઞાન કૌશલ અને લાયકાતને કારણે સમગ્ર ભારત ભરમાંથી આવેલ 11 ઉમેદવારોમાંથી પોતાનું સ્થાન આ પર્મનેટ લાઇબેરીયન પોસ્ટ માટે નક્કી કરવામાં આવેલ હતું. શર્ટ નથી તો પહેલા આવશે. જીટીયુમાં કાયમી લાઇબ્રેરીન પોસ્ટ પર ડોક્ટર મહેશભાઈ સોલંકી ની નિમણૂક થતા તેમના મોબાઈલ નંબર 8401067372 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.