Thursday - Jul 23, 2026

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયોજિત ગુજરાત કબડ્ડી લીગનો પ્રારંભ

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયોજિત ગુજરાત કબડ્ડી લીગનો પ્રારંભ

મોરબી  મોરબી ખાતે ટંકારાના ધારાસભ્ય  દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયોજિત ગુજરાત કબડ્ડી લીગ -  ઉદ્ઘાટન પ્રસંગે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી સહ પ્રોત્સાહિત કર્યા હતા. 
 
ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયોજિત ગુજરાત કબડ્ડી લીગનો પ્રારંભ

આ અવસરે કેબિનેટ મંત્રી રાધવજીભાઈ પટેલ,મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, તેમજ ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં રમત - ગમત ક્ષેત્રનાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા. .

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયોજિત ગુજરાત કબડ્ડી લીગનો પ્રારંભ