Thursday - Jul 23, 2026

ટંકારાના બંગાવડી ગામેં ગૌસેવા માટે નાટક ભજવાશે

ટંકારાના બંગાવડી ગામેં ગૌસેવા માટે નાટક ભજવાશે

મોરબી : ટંકારામાં નિરાધાર ગૌ માતાના લાભાર્થે બંગાવડી ગામ સમસ્ત દ્વારા ગૌ ગંગા ગૌ સેવા મંડળ મહાકાળી મંડળ, દ્વારા બંગાવડી ગામે તારીખ 27-10-2024 ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે રામદેવપીર મંદિર ખાતે મહાન ઐતિહાસીક નાટક હલારનો ઇતિહાસ ભુચરમોરી યુદ્ધ યાનેકે  રણસંગ્રામ અને કોમિક નીમચંદ શેઠની જમાવટનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા અને કાર્યક્રમ નિહાળવા સૌને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.