Friday - Jul 03, 2026

ગુજરાત HC સિવિલ જજની 212 જગ્યા ભરવાની જાહેરાત...

ગુજરાત HC સિવિલ જજની 212 જગ્યા ભરવાની જાહેરાત...

પ્રિલીમ પરીક્ષા 23 માર્ચ....મુખ્ય પરીક્ષા 15 જુન 2025

ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ જજની 212 જગ્યા ભરાશે, લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટ ની વેબસાઈટ gujarathighcourt.niv.in પર 1 માર્ચ 2025 સુધીમાં ONLINE અરજી કરવાની રહેશે.આ ભરતીની પ્રિલીમ પરીક્ષા 23 માર્ચ અને મુખ્ય પરીક્ષા 15 જુન 2025 ના રોજ યોજાશે...પાસ થયેલા ઉમેદવારને પગાર ધોરણ દર મહિને 77,840 - 1,36,520 સુધી મળવા પાત્ર છે.