Monday - Oct 05, 2026

લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીની જાહેરાત વયમર્યાદાના કારણે હવે ડાયરો નહિ કરું

લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીની જાહેરાત વયમર્યાદાના કારણે હવે ડાયરો નહિ કરું

લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીની જાહેરાત વયમર્યાદાના કારણે હવે ડાયરો નહિ કરું…
પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનો નિર્ણય ગીર સોમનાથના પીઠડ ધામ જામવાળા ખાતે કરી જાહેરાત….હવે થી જ્યા સુધી જીવું ત્યાં સુધી ડાયરા બંધ આ મારા જીવનનો છેલ્લો ડાયરો
પદ્મશ્રી ભીખુદાન ગઢવી હવે ડાયરો નહિ કરે…