મોરબી: મોરબી તાલુકાના ખેવારીયા ગામે તારીખ 3/1/2025 થી તારીખ 11/1/2025 દરમિયાન ગાય માતાના લાભાર્થે સમસ્ત ગામ વતી રામકથાનું ભવ્ય આયોજન કરેલ છે.
આ કથા નું રસપાન કથાકાર જમનબાપુ નિમ્બર્ડ ભરતનગર વાળા કરાવશે.
તો સમસ્ત ધર્મ પ્રેમી જનતાને સમસ્ત ખેવારીયા ગામ વતી આ કથામાં રસપાન લેવા માટે અવશ્ય હાજરી આપવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.