Friday - Oct 09, 2026

માળીયા. (મી)ના વેજલપર જૂથ સેવા સહકારી મંડળીના 15 સભ્યો નિમાયા

માળીયા. (મી)ના વેજલપર જૂથ સેવા સહકારી મંડળીના 15 સભ્યો નિમાયા

માળીયા. (મી).ના વેજલપર જૂથ સેવા સહકારી મંડળીમાં અશોકભાઈ હુંબલ. પ્રવીણભાઈ અવાડિયા. સવજીભાઈ કારોરીયા. કાંતિલાલ સરપંચ. હરેશભાઈ સરપંચ. અનિલભાઈ કૈલા. પ્રકાશભાઈ કૈલા સૌના સહકારથી 15 સભ્યોની પેનલ આવી છે. જેમાં પેનલના સભ્ય તરીકે અજયરાજસિહ રાઠોડ, અશોકભાઈ હુંબલ, કિશોરભાઈ ભોરણીયા, જીતેન્દ્રભાઈ કૈલા, મહેશભાઈ કૈલા, મેહુલભાઈ હુંબલ, યોગેશભાઈ કૈલા
રાજેશભાઈ કારોરીયા, વાસુદેવભાઈ મનીપરા, સુરેશભાઈ દેત્રોજા, હીરાભાઈ હરજીભાઈ કુવરિયા, નયનાબેન ચાડમિયા, રસીલાબેન પટેલ, રમેશભાઈ દેત્રોજા, ઇશ્વરભાઇ ધાવડાની નિમણૂક કરવામાં આવી છે.