Thursday - Jun 11, 2026

મોરબીના આરવી ઓફસેટ અને વોલ્ફ સ્ટુડિયોના આંગણે ગણેશજીની સ્થાપના

મોરબીના આરવી ઓફસેટ અને વોલ્ફ સ્ટુડિયોના આંગણે ગણેશજીની સ્થાપના

મોરબીના આરવી ઓફસેટ અને વોલ્ફ સ્ટુડિયો દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના આરવી ઓફસેટ અને વોલ્ફ સ્ટુડિયોના આંગણે વાજતે ગાજતે ભવ્ય રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ ગણપતિ  દાદાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. જેમાં ગણેશ ભક્તો  દરરોજ ગણપતિ બાપાણી ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે.

મોરબીના આરવી ઓફસેટ અને વોલ્ફ સ્ટુડિયોના આંગણે ગણેશજીની સ્થાપના