મોરબી: આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને સત્યમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં ડાયાબિટીસ અને અન્ય ગંભીર બીમારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પની મુખ્ય વિગતો:
તારીખ: રવિવાર, ૨૧-૧૨-૨૦૨૫
સમય: સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી
સ્થળ: ત્રીજો માળ, નીલકંઠ પ્લાઝા–૨, નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલા સોસાયટીની બાજુમાં, મોરબી.
નિષ્ણાત ડોક્ટરો:
ડૉ. પુનિત પડ્સુંબીયા (મોટી ઉમરે થતા રોગના નિષ્ણાત)
ડૉ. ધર્મેશ ભાલોડિયા (MD – Medicine)
સારવાર અને સુવિધાઓ:
આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા નીચે મુજબની બીમારીઓનું નિઃશુલ્ક નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે:
ડાયાબિટીસ
બ્લડ પ્રેશર (B.P.)
કિડની, હૃદય, લીવર અને નસોની તકલીફ
ખાસ નોંધ:
દર્દીઓએ આવતી વખતે પોતાના જૂના મેડિકલ રિપોર્ટ્સ સાથે લાવવા.
કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
મો. ૯૫૧૨૪ ૧૦૦૫૫