Saturday - Jul 11, 2026

હળવદના નવી જોગડ ગામે જુગાર રમતા ચાર ઝબ્બે

હળવદના નવી જોગડ ગામે જુગાર રમતા ચાર ઝબ્બે

હળવદ : હળવદ તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવી જોગડ ગામે મેઈન બજારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભરતભાઇ માવજીભાઈ મજેઠીયા, મહિપતભાઈ પૂંજાભાઈ ઝીંઝુવાડિયા, રમેશભાઈ બચુભાઇ મહાલીયા અને આરોપી કિશોરભાઈ સોંડાભાઈ શંખેરીયાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.