Monday - Jul 06, 2026

પતંગની દોરી ગળામાં આવવાથી ચાર લોકો ઘાયલ,

પતંગની દોરી ગળામાં આવવાથી ચાર લોકો ઘાયલ,

મોરબી:- મોરબી જિલ્લામાં પતંગની દોરી ગળામાં આવવાથી 4 લોકો ઘાયલ થયા હતા, ગઈકાલે ઉતરાયણના દિવસે પતંગની દોરીના કારણે ઘાયલ થવાના 108 એમ્બ્યુલન્સ ને 2 ફોન આવ્યા હતા, અને કુલ ચાર વ્યક્તિ ને પતંગની દોરીની ઇઝા પોહચી હતી,