Saturday - Oct 03, 2026

મોરબીના વિરપરડા ગામે જુગાર રમતા ચાર ઝબ્બે

મોરબીના વિરપરડા ગામે જુગાર રમતા ચાર ઝબ્બે

મોરબી : મોરબી તાલુકાના વિરપરડા ગામે વોકળાના કાંઠે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી અલ્તાફભાઇ તૈયબભાઇ સુમારા, ઇરફાનભાઇ હનીફભાઇ સુમરા, ઇરફનભાઇ સલેમાનભાઇ સુમરા અને ઇસ્માઇલભાઇ ઉમરભાઇ સુમરાને રોકડા રૂપિયા 10,400 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.