Tuesday - Oct 06, 2026

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝબ્બે

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝબ્બે

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અયુબભાઈ હૈદરભાઈ માલાણી, અનવર અલ્લારખાભાઈ જેડા, ઇકબાલ મુસાભાઈ કટિયા અને અકબર હનીફભાઈ મોવર નામના ચાર શખ્સોને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1000 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.