Sunday - Jul 12, 2026

વાંકાનેરના ઢુંવા પાસે વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેરના ઢુંવા પાસે વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ - ઢુંવા રોડ ઉપર સનહાર્ટ સિરામિક નજીકથી આરોપી નિલેશ પ્રદીપભાઈ ભટ્ટ રહે.વીસીપરા, વાંકાનેર વાળાને વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 10,000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.