Saturday - May 16, 2026

મોરબીમાં નોટીસને પગલે 172 કોમ્પ્લેક્ષ, 34 સમાજવાડીમાં ફાયર સીસ્ટમ લગાવાઈ

મોરબી : મોરબીના ફાયર વિભાગે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધર્યું હતું. સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી હતી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૭૨ કોમ્પ્લેક્ષ અને ૩૪ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં ૦૭ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરી છે.
 
મોરબીમાં નોટીસને પગલે 172 કોમ્પ્લેક્ષ, 34 સમાજવાડીમાં ફાયર સીસ્ટમ લગાવાઈ

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૩/૦૧/૨૦૨૬ ના રોજ એલ. ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સ્ટાફની સતર્કતા હેતુ હાઇડ્રન્ટ ડ્રિલ કરવામાં આવી હતી અને તા.૧૩/૦૧/૨૦૨૬ થી ૧૯/૦૧/૨૦૨૬ સુધીમાં ૦૫ ઇન્ડસ્ટ્રીઝમાં ૯૫ માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય.