Wednesday - Aug 19, 2026

મોરબીના બંધુનગર પાસે એક પાછળ એક પાંચ વાહનો અથડાયા, સદનસીબે જાનહાની નહિ

મોરબીના બંધુનગર પાસે એક પાછળ એક પાંચ વાહનો અથડાયા, સદનસીબે જાનહાની નહિ

મોરબી : મોરબી- વાંકાનેર હાઇવે પર બંધુનગર પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં એક પાછળ એક ધડાધડ 5 વાહનો અથડાયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ એક કાર પાછળ બોલેરો પિકઅપ અથડાયું હતું. ત્યારબાદ તેની પાછળ કાર અને તેની પાછળ એક ટ્રક અને તેની પાછળ બીજો ટ્રક અથડાયો હતો. જો કે આ અકસ્માતમાં સદનસીબે જાનહાની થઈ નથી. પરંતુ આ અકસ્માતને પગલે રોડ ઉપર ટ્રાફિકજામ થયો હતો.

મોરબીના બંધુનગર પાસે એક પાછળ એક પાંચ વાહનો અથડાયા, સદનસીબે જાનહાની નહિ