Monday - Apr 27, 2026

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા

મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં દરોડો પાડી સીટી એ ડીવીઝન પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી  રવીભાઇ વિનુભાઇ પોયલા રહે. કાલીકા પ્લોટ, જયેશભાઇ હમીરભાઇ ખાંભલા, રહે. લીલાપર રોડ, મોરબી, પુનમબેન રામજીભાઇ બાંભણીયા, રહે.વજેપર, જરીનાબેન સલીમભાઇ સુમરા રહે. કાલીકાપ્લોટ, મોરબી અને જશુબેન દીલીપભાઇ પોયલા, રહે. ભુમીટાવર પાછળ, વાવડી રોડ, મોરબી વાળાઓને રોકડા રૂપિયા 3900 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.