Thursday - Jul 02, 2026

મોરબીના રવાપર રોડ ઉપર જુગાર રમતા પાંચ ઝબ્બે

મોરબીના રવાપર રોડ ઉપર જુગાર રમતા પાંચ ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે રવાપર રોડ ઉપર આવેલ સરદાર પટેલ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિપકભાઇ બાલકદાસ રામાનુજ, પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા, અમીતભાઇ તેજાભાઇ જારીયા, જયદીપભાઇ મહેન્દ્રભાઇ લો અને નંદલાલભાઇ લક્ષ્મણભાઇ રૈયાણીને રોકડા રૂપિયા 23,200 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.