Sunday - Jul 05, 2026

ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર ખાતે તા ૭ના ઉડાન અવકાશની સફર પ્રોગ્રામનું ની શુલ્ક આયોજન.

ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર ખાતે તા ૭ના ઉડાન અવકાશની સફર પ્રોગ્રામનું ની શુલ્ક આયોજન.

મોરબી:– મોરબીમાં ટી.ડી.પટેલ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દખાતે આગામી તારીખ ૭/૯/૨૦૨૫ને રવિવારે ઉડાન - અંતરિક્ષની સફર પ્રોગ્રામનું આયોજન કરેલ છે. જેમાં મોબાઈલ પ્લાનેટેરિયમ દ્વારા અંતરિક્ષની સફર કરાવવામાં આવશે, આ પ્લાનેટેરિયમમાં બાળક પોતે અવકાશ માં ફરતો હોય તેવી તેને અનુભૂતિ થશે. આ પ્લાનેટેરિયમમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, સોલાર સિસ્ટમ,જંગલ ટૂર વગેરેની સફર કરાવવામાં આવશે, આ પ્રોગ્રામમાં દરેક લોકો કે જે અવકાશ વિશે જાણવાની રુચિ ધરાવતા હોય તેવા બાળકો, વાલીશ્રીઓ વગેરે ભાગ લઇ શકશે.

અવકાશ ઉડાન પ્રોગ્રામ અંતર્ગત કુલ 2 શોનું આયોજન કરેલ છે જેમાં પહેલો શો સમય ૫ થી ૫:૩૦ અને બીજો શો ૫:૩૦ થી ૬:૦૦ વાગ્યાનો રહેશે.

ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર ખાતે તા ૭ના ઉડાન અવકાશની સફર પ્રોગ્રામનું ની શુલ્ક આયોજન.

જે લોકો આ પ્રોગ્રામમાં ભાગ લેવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ વાલીએ નીચે આપેલ નંબરમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
મો. 79843 78128 છે.