Monday - May 04, 2026

મોરબીની પાટીદાર નવરાત્રિમાં ત્રણ શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ

મોરબીની પાટીદાર નવરાત્રિમાં ત્રણ શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ

મોરબી : મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રીમાં બીજા દિવસે ત્રણ શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં શહીદ જવાન વિશ્વરાજસિંહ ગોહિલ-જામકંડોરણા, જયદીપભાઈ ડાભી (ભાવનગર) અને મેહુલભાઈ સોલંકી (ભાવનગર) ના પરિવારોને સન્માનિત કરીને 1-1 લાખ રૂપિયાના ચેક અર્પણ કરીને મા ભરતીનું ઋણ ચુકવવામાં આવ્યું હતું.

મોરબીની પાટીદાર નવરાત્રિમાં ત્રણ શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ