Saturday - May 16, 2026

આખરે 12 દિવસે ઉકેલાણું મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી નું કોકડું

આખરે 12 દિવસે ઉકેલાણું મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી નું કોકડું

મુંબઈ:- મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના 12માં દિવસે સીએમનું કોકડું ઉકેલાઈ ગયું ભારતની આર્થીક રાજધાની મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત ભવ્ય શપથ સમારોહમાં રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણએ ભાજપના ધારાસભ્ય દળના નેતા અને દિગ્ગજ રાજકારણી દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા.

આખરે 12 દિવસે ઉકેલાણું મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી નું કોકડું

ત્રીજી વાર CM બન્યા દેવેન્દ્ર ફડણવીસ, શિંદે અને અજીત પવાર ડેપ્યુટી CM

આ સાથે દેવેન્દ્ર ફડણવીસ ત્રીજીવાર મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે, તેમની સાથે એકનાથ શિંદે અને અજીત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા,

શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અમિત શાહ નીતીશ કુમાર યોગી આદિત્યનાથ જેપી નડા અને ભુપેન્દ્ર પટેલ સહીતના ભાજપ અને NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા.

અનેક ફિલ્મી કલાકારો અને ઉદ્યોગ પતિઓ પણ હાજર રહ્યા,