Saturday - May 16, 2026

ટંકારા - અમરાપર રોડ પર વિદેશી દારૂના ચપલા સાથે ખેતમજૂર ઝડપાયો.

ટંકારા - અમરાપર રોડ પર વિદેશી દારૂના ચપલા સાથે ખેતમજૂર ઝડપાયો.

ટંકારા:- ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમરાપર રોડ પર શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી રુગનાથ હરસિઞભાઈ બામનીયા રહે. હાલ ભાવેશભાઈ પટેલની વાડીમાં, અમરાપર રોડ, મુળ વતન અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાની તલાશી લેતા આરોપી પાસેથી વિદેશી દારૂના 27 ચપલા જેની કિંમત રૂપિયા 4050 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.