Thursday - Jun 11, 2026

મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે આઈ કાર્ડ ફરજિયાત.

મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે આઈ કાર્ડ ફરજિયાત.

વર્ગ-૪ના કર્મચારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરાયો.

મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે આઈ કાર્ડ ફરજિયાત.

મોરબી:- મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ મોરબી કોર્પોરેશનમાં વહીવટ સુધારા ધીરે ધીરે શરૂ થઈ ગયા છે, તેના અંતર્ગત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ માટે આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે, હાલના તબક્કે કાયમી અને હંગામી તમામ કર્મચારીઓને આઈકાર્ડ વિતરણ કરવામાં આવી રહ્યા છે એની સાથે જ વર્ગ-૪ ના તમામ કર્મચારીઓને મહાનગરપાલિકાએ યુનિફોર્મ આપી દીધા છે, જેથી તમામ કર્મચારીઓને નોકરી દરમિયાન ફરજિયાત ડ્રેસકોડ સાથે આવવા આદેશ આપવામાં આવ્યા છે.