Tuesday - Sep 29, 2026

ટંકારાના ઘુનડા (ખા.) ગામે દીવાલ ઘસી પડતા આઠ ઘેટા-બકરાંના મોત

ટંકારાના ઘુનડા (ખા.) ગામે દીવાલ ઘસી પડતા આઠ ઘેટા-બકરાંના મોત

ભારે વરસાદને પગલે તાલુકાના ટંકારાના ઘુનડા (ખા) ગામે દિવાલ ઘસી પડતા આઠ ઘેટા બકરાના મોત થયાની કરુણ ઘટના સામે આવી છે. જેમાં ટંકારા તાલુકાના ધુનડા (ખા) ગામના કાળુભાઇ રબારી નામના માલધારી પરિવારની ડેલાની દિવાલ ભયજનક રીતે પડી જતા આઠ જેટલા ઘેટા બકરાના દિવાલ નીચે દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યા હતા.