Sunday - Jun 28, 2026

વાંકાનેરના આણંદપર ગામે જુગાર રમતા આઠ ઝડપાયા

વાંકાનેરના આણંદપર ગામે જુગાર રમતા આઠ ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય તે  દરમિયાન આણંદપર ગામે રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હેમંતભાઈ ધરમશીભાઈ કુકવાવા, વિષ્ણુભાઈ હરજીભાઈ કાંજીયા, વિપુલભાઈ ભાણજીભાઈ કેરવાડિયા, મહેશભાઈ લાલજીભાઈ કેરવાડીયા, દિનેશભાઈ બીજલભાઈ કાંજીયા, નીલેશભાઈ હીરાભાઈ કેરવાડિયા, ભરતભાઈ બીજલભાઈ કાંજીયા અને  દિનેશભાઈ વખતરામ જોષીને રોકડ ક્રમ રૂ.૪૦,૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.