Monday - May 04, 2026

ટંકારાના ઓટાળા ગામે ઇકો ચાલકે બે બાઇકને ટક્કર મારી, બે ઘાયલ

ટંકારાના ઓટાળા ગામે ઇકો ચાલકે બે બાઇકને ટક્કર મારી, બે ઘાયલ


ટંકારા : ટંકારા - લતીપર હાઇવે પર ગત તા.15ના રોજ રાત્રીના સમયે જીજે - 36 - એસી - 5879 નંબરની ઇકો કારના ચાલકે ગોકુલ કારખાના પાસે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી બે બાઇકને હડફેટે લેતા બલભદ્રસિંહ કિરીટસિંહ જાડેજા તેમજ ભવાનભાઈ નામની વ્યક્તિને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે ધ્રોલના લતીપર ગામે રહેતા જયસુખભાઈ કાબાભાઈ ડાભીએ ઇકો ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.