Tuesday - Sep 29, 2026

મોરબીના ભરતનગર ગામ પાસે ડમ્પર ભડભડ સળગી ઉઠ્યું

મોરબીના ભરતનગર ગામ પાસે ડમ્પર ભડભડ સળગી ઉઠ્યું

મોરબીના ભરતનગર ગામ પાસે માળિયા હાઇવે ઉપર ગત રાત્રીના સમયે જીજે 03 બીઝેડ 7002 નંબરના ડમ્પરની કેબિનમાં આગ લાગી હતી. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.