Saturday - May 16, 2026

સુરજબારી પુલ પાસે ટેન્કર ગોથું મારી જતા દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત

સુરજબારી પુલ પાસે ટેન્કર ગોથું મારી જતા દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત

મોરબી : મોરબી - કચ્છ હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના સુરજબારી પુલ પાસે ગત તા.6ના રોજ જીજે - 12 - બીએક્સ - 3870 નંબરનું ટેન્કર પલ્ટી મારી જતા ટેન્કર ચાલક મુકેશભાઈ લાલાભાઈ મિણા ઉ.28 રહે.સિસોદ, તા.દેવલ, જી.ડુંગરપુર રાજસ્થાન વાળાનું ટેન્કર નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.