મોરબી પાંજરાપોળ દ્વારા તા. ૧૪ ને શુક્રવારના રોજ ધૂન ભજન સત્સંગ અને પ્રસાદનું આયોજન કરેલ છે, જેથી બધા ગૌ ભક્તોને સહકુટુંબ તથા મિત્ર મંડળ સાથે પધારવા મોરબી પાંજરાપોળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બપોરે 2:00 વાગ્યે નરસંગ મંદિર ખાતે બસ લેવા આવશે.