Thursday - Jul 16, 2026

મોરબી મહાનગરપાલિકાની તા.૧૪ ફેબ્રુઆરીના પ્રથમ સંકલન સમિતિની બેઠક મળશે.

મોરબી મહાનગરપાલિકાની તા.૧૪ ફેબ્રુઆરીના પ્રથમ સંકલન સમિતિની બેઠક મળશે.

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક આવતીકાલે તા.14 ફેબ્રુઆરીના રોજ સવારના 11:00 કલાકે મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ રેલવે સ્ટેશન રોડ મોરબી ખાતે યોજાશે, આ સંકલન સમિતિની બેઠકમાં વિકાસ કામો અંગે સમીક્ષા કરવામાં આવશે.