મોરબી : ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આજ રોજ જીલ્લા કક્ષા ની લોન ટેનિસ રમત ગ્રીનવેલી ઇન્ટરનેશલ સ્કૂલ માં યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાની સરકારી અને ખાનગી શાળા વિદ્યાર્થીઓએ અલગ અલગ ઇવેન્ટમા અને શિક્ષકોએ ઓપન એજ ગ્રુપમાં ભાગ લીધો હતો જેમાં ધનાળા પે સે. ના વિદ્યાર્થીઓ એ અંડર 11 અને અંડર 14 માં અને તેજ શાળાના શિક્ષક અને શિક્ષિકા બહેનએ ઓપન એજ ગ્રુપ માં ભાગ લીધો હતો
જે અંતર્ગત લોન ટેનિસ અંડર -11 ભાઈઓ માં
જિલ્લા પ્રથમ નંબરે રૂપાલા પલ
અને જિલ્લા દ્વિતિય ઝીંઝુવાડિયા ધ્રુવ
ત્યાર બાદ લોન ટેનિસ અંડર -14 ભાઈઓ માં
જિલ્લા પ્રથમ - સિંધવ સ્મિત,
જિલ્લા દ્વિતિય - રબારી શિવા
જિલ્લા તૃતીય - ઝીંઝુવાડિયા રુદ્રરાજ
સાથે લોન ટેનિસ અંડર -14 બહેનો
જિલ્લા દ્વિતિય - ઝીંઝુવાડિયા માનવી
લોન ટેનિસ ઓપન એઇજ ભાઈઓ ઇવેન્ટમાં
જિલ્લા પ્રથમ - રૂપાલા રાજેશભાઈ
જિલ્લા દ્વિતિય - સોલંકી રમેશભાઈ
જિલ્લા તૃતીય - વિરપરીયા જતીનભાઈ
લોન ટેનિસ ઓપન એઇજ બહેનો માં
જિલ્લા દ્વિતિય - રૂપાલા ચેતનાબેન
આમ લોન ટેનિસની રમતમાં જિલ્લા કક્ષાએ એકજ શાળામાંથી 10 નંબર મેળવી હળવદ તાલુકાનો ડંકો વગાડ્યો હતો.