Friday - May 01, 2026

પગે પાટો છતાં પણ પ્રજા વચ્ચે રહીને સામાજિક કાર્યોમાં ખડેપગે રહેતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને પગે પાટો આવ્યો છે. જો કે દુર્લભજીભાઈ દેથરીયા પદ કે મોભા વગર વર્ષોથી સેવાકાર્યોમાં સક્રિય છે. ત્યારે તેઓ ધારાસભ્ય બન્યા બાદ બેવડી જવાબદારી વધી ગઈ છે. જેમાં હવે પગે પાટો હોવા છતાં આ પ્રજા વત્સલ ધારાસભ્ય પ્રજાની વચ્ચે રહી સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈને લોક સેવાના કાર્યો કરે છે. આવા મુઠી ઉંચેરા લોક સેવકને બહોળા જનસમુદાય તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.