Saturday - Jun 13, 2026

ટંકારામાં પ્રોઢે ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

ટંકારામાં પ્રોઢે ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

ટંકારા : ટંકારા શહેરમાં ગુલાબ પેટ્રોલપંપ સામે સો વારીયામાં રહેતા રાજુભાઈ દેવજીભાઈ વિકાણી ઉ.વ.50 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મોત નિપજતા તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આપઘાતના બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.